નવી શિક્ષણ નીતિને કેબિનેટે લીલી જંડી આપી દીધી છે. ત્યારે 34 વર્ષ પછી આ શિક્ષણ નીતિમાં થયેલો ખુબજ મહત્વનો ફેરફાર થયેલો ગણાશે.

નવી શિક્ષણ નીતિની મુખ્ય લાક્ષણિકતાને સમજવાનો પ્રયત્ન કરીએ તો અત્યાર સુધી ચાલતી 10 + 2  વાળી શિક્ષણ નીતિને હવે 5 + 3 + 3 + 4 માં ફેરવવાનો વિચાર કર્યો છે.

બાળકને જન્મ બાદ 6 વર્ષની ઉમર સુધીમાં શાળાકીય અભ્યાસમાંથી મુક્તિ આપવામાં આવતી હતી. અને ત્યારબાદ તેને પ્રથમ ધોરણમાં પ્રવેશ મળતો હતો.

નવી શિક્ષણ નીતિમાં બાળક ત્રણ વર્ષ પુરા થતાની સાથે જ અભ્યાસ પ્રવૃત્તિમાં જોડાવાથી બાલ્ય અવસ્થામાંજ શિક્ષણ પ્રતિ વિશેષ લગાવ પેદા થશે. આમ 4 વર્ષથી 18 વર્ષની શૈક્ષણિક સફરને નીચે પ્રમાણે વર્ગીકૃત કરી શકાશે.

મૂળભૂત પાયાના 5 વર્ષ.

1 – નર્સરી @ 4 વર્ષ

2 – જુનીયર કેજી @ 5 વર્ષ

3 – સીનીયર કેજી @ 6 વર્ષ

4 – ધોરણ 1 @ 7 વર્ષ

5 – ધોરણ 2 @ 8 વર્ષ

પ્રારંભિક – 3 વર્ષની તૈયારી

6 – ધોરણ 3 @ 9 વર્ષ

7 – ધોરણ 4 @ 10 વર્ષ

8 – ધોરણ 5 @ 11 વર્ષ

મિડલ સ્કૂલ શિક્ષણ – 3 વર્ષની તૈયારી

9 – ધોરણ 6 @ 12 વર્ષ

10 – ધોરણ 7 @ 13 વર્ષ

11 – ધોરણ 8 @ 14 વર્ષ

માધ્યમિક શાળા શિક્ષણ – 4 વર્ષની તૈયારી

12 – ધોરણ 9 @ 15 વર્ષ

13 – ધોરણ 10 @ 16 વર્ષ

14 – ધોરણ 11 @ 17 વર્ષ

15 – ધોરણ 12 @ 18 વર્ષ

આમ ધોરણ અને ઉમર અભ્યાસનું ધોરણ સાથેનું સાતત્ય દર્શાવેલ છે.

અગત્યની વાત એ હશે કે  હવે ધોરણ 12 ની પરીક્ષા જ બોર્ડ દ્વારા લેવામાં આવશે જયારે ધોરણ 10 માં બોર્ડની પરીક્ષા સમાપ્ત થશે.

હવે ધોરણ 5 સુધી વિદ્યાર્થીઓને માતૃભાષા સ્થાનિક ભાષા અને રાષ્ટ્રીય ભાષામાં ભણાવવામાં આવશે.

ધોરણ 9 થી 12 માં સેમેસ્ટર પધ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે.

ઇન્ફોસિટી જુનીયર સાયંસ કોલેજના ઘ-૦ યુનિટમાં આગામી શૈક્ષણિક વર્ષ 2023-24 થી અમલમાં આવનારી આ નવી શિક્ષણ નીતિને અનુરૂપ શિક્ષણ પદ્ધતિમાં સર્જનાત્મક ફેરફારો કરવામાં આવેલા છે. જેના સંદર્ભમાં આગામી બ્લોગમાં માહિતી આપીશું.

Dr. Pradip K. Gaglani

Founder and Trustee

(Infocity Junior Science College, Gh-0)

61 comments on “New Education System 1

 1. Pingback: epiduo bactrim
 2. Pingback: metronidazole zalf
 3. Pingback: ubat neurontin
 4. Pingback: valtrex news
 5. Pingback: pregabalin liver
 6. Pingback: lisinopril vaistai
 7. Pingback: metformin rifampin
 8. Pingback: 911
 9. Pingback: psy
 10. Pingback: lexapro ibs
 11. Pingback: gabapentin cabg
 12. Pingback: how much is viagra
 13. Pingback: porn
 14. Pingback: porno izle
 15. Pingback: child porn
 16. Pingback: porn
 17. Внутри городе Москве заказать аттестат – это комфортный и экспресс вариант достать нужный документ без лишних хлопот. Большое количество компаний предлагают услуги по производству и реализации свидетельств разнообразных учебных заведений – http://www.prema-diploms-srednee.com. Разнообразие дипломов в городе Москве большой, включая бумаги о академическом и среднем образовании, свидетельства, свидетельства колледжей и вузов. Основной преимущество – возможность достать диплом официальный документ, подтверждающий подлинность и высокое стандарт. Это гарантирует специальная защита против подделки и дает возможность использовать аттестат для разнообразных целей. Таким путем, заказ свидетельства в Москве является надежным и экономичным вариантом для тех, кто стремится к процветанию в карьере.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

X